HOME REMEDIES BY NATHU DADA
(નાથુ દાદા ના ઘરેલુ ઉપચારો / આયુર્વેદિક ઉપચારો)
ઘરેલુ આયુર્વેદીક નુસખાઓ વિશે ગુજરાતીમાં જોવા અને જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
https://www.youtube.com/watch?v=R17aLeQnV8I&list=PLbv852depwKBG8T-H2yjctxQfd0XaBaH9
મારો પરીચય :
નામ: નાથુભાઈ જીવણભાઈ પટેલ, ઉંમર : 98 વર્ષ ગામ: દેરોદ , તા.કામરેજ , જી. સુરત 98 વર્ષની ઉંમરે નાથુ દાદા હજી યોગ, કસરત, ધ્યાન કરી રહ્યા છે અને તેમણે આયુર્વેદ, ગૃહ ઉપચાર અને ભગવદ ગીતા પર ઘણા પુસ્તકો અને લેખો લખ્યા છે. ગુજરાતના સૌથી મોટી ઉંમરના યૂટ્યૂબર એવા નાથુદાદા અવનવા વીડિયોથી લોકોને તંદુરસ્ત રહેવાના ઘરેલું નુસખાઓ બતાવી રહ્યા છે. આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને જુઓ વધુ આવનારા વીડિયો
ઓરણા ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ પુરી કરી ત્યાર બાદ પુષ્પ ઉપચાર કેન્દ્ર ગામ:દેરોદ ૩૫ વર્ષ થી વધુ સુધી લોકો ને સેવા આપી અને ઘણા વિદેશ ની યાત્રા અને જીવન ના ઉતાવ ચઢાવ પછી આજે હાલ નિવૃત જીવન દેરોદ ગામ માં પસાર કરી રહ્યા છે. આયુવેઁદ , પુષ્પ ઉપચાર , પ્રાણાયમ, ધ્યાન, યોગ પ્રત્યે લગાવ તથા વાસ્તવીક જીવનનાં અનુભવના કારણે તેઓ સારી એવી જાણકારી ધરાવે છે, જે અન્ય લોકો માટે મદદરૂપ થાય એ કારણોસર તેઓ પોતાના અનુભવોનું જ્ઞાન હવે ઇન્ટરનેટ ના માધ્યમ થી શેર કરી રહ્યા છે, ઘરેલુ ઉપચાર, આયુર્વેદિક ઉપચારો, ફૂલ ઉપચાર, પ્રાણાયમ, ધ્યાન, યોગ , ભગવદ ગીતા વગેરે .... જેવી સ્વાસ્થ્યપૂર્ણ જીવનશૈલી માટે જાણીતા નાથુ દાદા ની ઉંમર ૯૮ વર્ષ છે. નાથુ દાદા રોજિંદા જીવનશૈલીમાં પ્રાચીન ભારતીય પદ્ધતિ અપનાવી ને શારીરિક સ્વાસ્થ્ય , માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય સુખાકારી રીતે રહેવા માટે નવી પેઢી ને સતત પ્રેરણા આપે છે.
દરેક રોગ, બિમારી માટે ઘરેલુ ઉપચાર, વિવિધ બિમારીઓ માટે અકસીર ઉપાય, મજેદાર ઘરગથ્થુ નુસખા, દેશી ઓસડિયાં, દેસી દવા રામબાણ ઇલાજ, અને બિજુ ઘણુ બધુ શીખો આરોગ્ય સ્વસ્થ રાખવા માટે તમામ વિડીયો જુવો ગુજરાતી ભાષામાં. Ayurvedic in Gujarati, Gharelu Nuskhe, Desi Upchar, ilaaj, Upay, Home Remedies, Gharelu Upchar, etc in Gujarati.
વિડીયોને કોઇપણ સોસીયલ મીડિયામાં શેર કરી શકાય છે, ફરીથી ડાઉનલોડ કરીને, કોઇપણ પ્રકારનું મોડીફીકેશન કરીને ફરીથી કોઇપણ સોસીયલ મીડીયામાં અપલોડ કરનાર કાનુની સજાને પાત્ર થઇ શકે છે.વિડીયોમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, અઢળક પુસ્તકો તથા પ્રયોગોને ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે, આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.
Subscribe for more new videos :
Youtube:https://www.youtube.com/channel/UCyyhAeWLbhHSYz4ZwHrI5Bw?view_as=subscriber
Facebook page: https://www.facebook.com/Nathudadabhakt/?ref=br_rs
Instagram: https://www.instagram.com/nathudada/
Twitter: https://twitter.com/nathudada
Please donate us donatation use for Promote Videos only
Please donate : Kotak Mahindara Bank VPA : nathudada@kotak
A/c No: 8612401666 IFSC: KKBK0000882
Name : Nathubhai Jivanbhai Patel email id : nathudadabhakt@gmail.com
Donate paypal: https://www.paypal.me/NATHUDADA/
#remedies#HomeRemedies#homeremediesforyou
#nathudada#નાથુદાદા#नाथुदादा#નાથુભાઈજીવણભાઈપટેલ#નાથુભાઈ
#ઘરેલુઉપચારો#આયુર્વેદીકનુસખા#આયુર્વેદીક#નુસખા#ઘરેલુંઉપાય
#oldestyoutuber#nathubhai#oldest#youtuber#india#gujaratidada
#desiupchar#98yearold#youtuber